Quotes by hiren joshi in Bitesapp read free

hiren joshi

hiren joshi

@hirenjoshi
(44)

આતુર હતો હું તે મુલાકાતને લઈને,
ક્યાં ખબર હતી મને, તે આખરી મુલાકાત હશે!
#આતુર

તારા ગયા પછી મારી મૃત ભાવના હજુ જાગૃત છે,
એણે પ્રેમનું અમૃત જો પીધું છે.
#મૃત

hiren joshi લિખિત વાર્તા "લાઈબ્રેરીથી શરૂ થતો પ્રેમ - 2" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19888977/librarythi-sharu-thato-prem-2

Read More

વિશાળ આ હૃદયમાં એક તુ જ,
છબીપણ તારી અને પ્રતિબિંબ પણ.
#વિશાળ

hiren joshi લિખિત વાર્તા "લાઈબ્રેરીથી શરૂ થતો પ્રેમ - 1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19887122/librarythi-sharu-thato-prem-1

Read More

ઝડપી આ દુનિયામાં સબંધો સાચવવા અઘરા છે,
ફ્રી ઈન્ટરનેટના યુગમાં હળવાશની પળો માણવી મુશ્કેલ છે.
સમય તો એનું કામ કરયે જાય છે,
પણ તેની સાથે તાલ મેળવવા વાળા નહિવત છે.
સાશવત સત્ય આ આજનું છે,
ઝડપી દુનિયા અને વ્યસ્ત જીવન પણ કામ શૂન્ય છે.
#ઝડપી

Read More

શાંત મન અનેક ગૂઢ રહસ્યનો ખજાનો.
#શાંત

આ કિંમતી આઝાદી એમજ નથી મળી,
सहस्त्र बलिदान इनकी नींवमें है ।
#કિંમતી

શરૂઆત તો કોઈએ કરવી પડશે,
ચાલ હું પૂછું છું will you marry me?
#શરૂઆત

મંદબુદ્ધિનો કહે છે લોકો મને,
એ ક્યાં જાણે છે તારા પ્રેમની અમૂલ્ય ભેટ છે મને.
#મંદબુદ્ધિ