Quotes by Hiren in Bitesapp read free

Hiren

Hiren

@hiren203327


મિત્રો!

આપણે બાળપણથી ૧ થી ૧૦ ભણીએ છીએ પરંતુ તમને ક્યારેય પ્રશ્ન થયો કે ૧ એ ૧ જ શા માટે લખાય, ૨ એ ૨ જ  શા માટે લખાય તથા ૩ એ ૩ જ શા માટે લખાય ? 

નહિ ને ! 

તેનો જવાબ છે : તેના ખુણાઓ (angels). 

આ મહત્વનું  ચિત્ર જુઓ તમને તે તર્ક સમજાય જાશે.

મોરલ ઓફ ધ સ્ટોરી :

'IT IS NEVER LATE TO LEARN'

આ રસપ્રદ અને અગત્યની વાત તમારા દરેક મિત્રોને શેર કરીને જણાવજો તેઓ પણ ખુશ થઇ જશે. :)

Read More