Quotes by Hiral Solanki in Bitesapp read free

Hiral Solanki

Hiral Solanki

@hiralsolanki30gmailc


good morning friends

good morning

તુ અેટલે...............

આજ હુ કવ છુ મારા
વિરહ ની વાત,
કરતી તી હુ પેલા પ્રેમ ની વાત
પ્રેમે કરાવી વિરહ ની વાત,
જોયા તા સપના સાથે રહેવાના
સાથ છુટયો ને બસ રહી ગઇ
વિરહ ની વાત
વિરહ ની વાત

Read More

i m just miss u મારા યાર
તારા વિના ગમતુ નથી,
મારા શરીર નો પ્રાણ છે તુ
કેમ છોળુ તુ કેને જરા,
દરિયા ની સિપિ ,
મોજા મા અટવાળી,
શાંત નજરે જોતો જરા,
i m just miss u મારા યાર
તારા વિના ગમતુ નથી.

Read More