Quotes by Hiral Shah in Bitesapp read free

Hiral Shah

Hiral Shah

@hiralshah3610


આંખ નુ પાણી છે સંબંધ,
કેટલા રહે આંખમાં
તો સળવળે ભીનાશ થઈ ને,
સરી પડે તો આંસુ થઈ સૌની નજરે ચઢે,


કેટલાંક સંબંધ ફક્ત
બંધ પાંપણોમાં જ શ્ચસી શકે,
એમની તકદીરનો, બસ..
એટલોજ વિસ્તાર છે!!
- Hiral Shah

Read More

त्वदीयं वस्तु गोविन्द: तुभ्यमेव समर्पये

- Hiral Shah

જીંદગીની સફર તો તદન મફત છે,
કિંમત તો ફક્ત ગમતા વિસામાની છે!!
- Hiral Shah

મૂંઝવે અંધાર જો રાવણ બની,
'રામ' અંતરમાં તું ઝળહળ રાખજે,

જે દી મન નો રાવણ મર્યો એ દી દશેરા રાખજે !!

- Hiral Shah

કોઈક તો બન્યું છે મુજ હૈયાનું સારથી,
અમસ્તી કઈ ના થાય શબ્દોમાં આરતી...!!

હદય માં બધાં નાં ક્યાં ચિત્ર બંને છે,
અમુક ખાસ હોય એ જ તો મિત્ર બને છે.

HAPPY FRIENDSHIP DAY




-Hiral Shah

Read More

पूछ लेते वो बस मिजाज मेरा,
कितना आसान था इलाज मेरा!!

-Hiral Shah

સ્ત્રી શક્તિ જ નથી,
સહનશક્તિ પણ છે!







હર હર મહાદેવ 🙏🏻
-Hiral Shah

ભૂલી મન ની મુંઝવણ
શરૂ થઈ એક શુભ સવાર
આજ છે નવા વર્ષ ની નવી સવાર !!





-Hiral Shah

આભ થી અથડાઈ ને મૂંગા વાદળો પણ
વરસી રહ્યા છે,
લાગણીઓ થી આજ,
શબ્દો પરે થઈ ગયા છે,
કદાચ જાણી ને એમને
મૌન ને વાચા આપી છે !!

-Hiral Shah

Read More

કૃષ + ણ = કૃષ્ણ
'કૃષ' એટલે આકર્ષવું, 'ણ' એટલે આનંદ
પોતાના જીવનમાં પોતાની ગમતી દરેક વ્યક્તિ-વસ્તુઓનો હસતા મુખે ત્યાગ કરે એ કૃષ્ણ!

દરેક જીવ માં કૃષ્ણ દેખાય એવી જન્માષ્ટમી નિમિત્તે શુભેચ્છા.

Happy Janmashtami

-Hiral Shah

Read More