Quotes by Heer in Bitesapp read free

Heer

Heer

@hiraldarbar66gmail.com5824


ખબર નય માણસ જે લય જવાનુ છે તે એકઠું નથી કરતો, જે મૂકી ને જવાનુ છે તેના પાછળ દોડ મૂકી છે..

karma

gopi

જિંદગી ના અનુભવ માં માત્ર એક જ વસ્તુ ફલિત થઈ છે, તમે ત્યાં સુધી જ વ્હાલા ને સારા છો જ્યાં સુધી કોઇક ની નીચે જીવો છો..

Read More

દીકરી એકજ જીંદગી માં બે વખત જન્મ લે છે..

તુરીયા કડવા નીકળે તો આપડે ફેંકી દહીએ છીએ,કારેલા કડવા હોય છતાં એનું શાક કરીયે છીએ.કારણ કે મૂળ સ્વભાવ થી જે બહાર જાય તે ફેંકાય જાય છે.. પછી શાકભાજી હોય કે માણસ..

Read More

सबसे पहले उस इंसान को खुश रखने की कोशिश करो जिसको आप रोज आईने में देखते हो।

कफन भी क्या अजीब चीज है |
जिसने बनाया उसने बेच दिया ।
जिसने खरीदा उसमें इस्तेमाल ही ना किया,
जिसने इस्तेमाल किया, उसको पता ही नहीं है।
#heer 🙃

Read More

कितनों ने सोना खरीदा मैंने एक सुई खरीदी।
सपनों को बूंद सको उतनी डोर खरीदी।
सब ने बदले नोट मैंने अपनी ख्वाहिश बदली।
शौक है जिंदगी कम करके, सुकून ऐ जिंदगी खरीदी।
#Heer ...

Read More

तीन इंसान हमेशा तीन चीजों से वंचित रहते हैं।..

गुस्से वाला सही फैसले से।
झूठा इज्जत से और जल्दबाजी कामयाबी से।..

#heer ..

Read More