Quotes by Hir in Bitesapp read free

Hir

Hir

@hir4989


કોને ખબર હતી કે
આવા દિવસો પણ આવશે
એક નાનકડો વાયરસ
સઘળી સૃષ્ટિ ને આમ
નચાવશે,ડરાવશે
લોકો લોકો થી દુર ભાગશે
એકબીજા થી અને કુદરત
થી મોં છુપાવશે
એકબીજા ને એકબીજા
ના ઘરે જવા માં પણ
વાંધો આવશે
લોકો એકબીજા ને
શંકા ની નજરે જોવા
મજબૂર થશે

Read More

suryagrahan at our tarrace, superb