Quotes by Hina Parmar in Bitesapp read free

Hina Parmar

Hina Parmar

@hinaparmar8654


હે ..અગ્નિ તું થંભી જા.....
કાં , હે વાદળ તું વરસી જા....
હે કાળા માથાંના માનવી હવે તો તું સુધરી જા..
કાં હે પ્રભુ હવે તું અમી છાંટતો જા...
(અેમેઝોન જંગલ સૃષ્ટિની વ્યથા)

Read More