Quotes by Hinal Patel in Bitesapp read free

Hinal Patel

Hinal Patel

@hinalpatel7574


PROMISE is the
SWEETEST lie..

ટપ કરીને એક ટીંપુ પડયું તેના ગાલ પર..
લૂંછી લીધું મેં ટીંપાને મારા હાથરૂમાલ પર...

સાચવી રાખીશ આ ટીંપાં ને આખી જિંદગી..
સમજી ગઈ એ ને...
ખૂબ હસી મારા હાલ પર..... ❤


મારા અનુભવાે

Read More

થયા નહિ એક બીજાના
તાે પણ એક બીજા માટે પ્રિત છે...
'કૃષ્ણ' ને 'રાધા' ના મળે એ જ તાે
આ જગત ની રીત છે...

akeli raat bolti bahut hai

lekin
sun wahi sakta hai jo khud bhi akela ho

કપડાં કાયમ માપના રહેતા નથી..
આપણા સદા આપણા રહેતા નથી...
સુના પડેલા માળા સબુત છે એના
પાંખો ફુટે પછી બચ્ચા મા બાપ ના રહેતા નથી

Read More

🧐

mai badal gaya
tum wahi ho kya....

me galat hu
tum sahi ho kya....

mana ki waqt sata raha hai....
magar kaise jina hai wo bhi to bata raha hai....