Quotes by Himmat_5242 in Bitesapp read free

Himmat_5242

Himmat_5242

@himmatthakor1201


વર્ણવી પીડા મે હ્દય થોડુ હળવુ કર્યુ,

સમજ્યા એ મૌન રહ્યા ને બીજા એ તાલીઓ પાડી ભારે કર્યુ...

અધુરી વાતની વેદના ઘણી હોય...

પોતાનું સમજે એને ચિંતા ઘણી હોય...
#વેદના

જ્યારે ગામડાના લોકો સ્કૂલને ઇસ્કૂલ કહેતા ત્યારે લોકો તેની મજાક ઉડાવતા...
આજે વિદ્યાર્થીઓ ખરેખર E-school માં ભણે છે.

દરેકનો સમય આવતો હોય છે...

Read More

સ્ત્રી મનમાં ઈચ્છાઓ સંઘરી
રાખે છે,

જ્યારે પુરુષ રુદન....

ગુજરાતી ભાષાની મજા તો જોવો...
કે
જીવવું હોય તો ઘરમા મરોને...😀

આ વખતે ઠંડી વધારે પડશે કારણકે...

પૈસાની ગરમી તો બધાની કોરોના એ કાઢી નાખી છે...!!

બસની બારીએ બેસેલી જયારે તને જોઇ લઉ છું.

આ પળ મા તો હું ઘણુ જીવી લઉ છું.
#રાહ

માસ્ક તો ફક્ત બહાનુ છે.
ખરેખર
તો
માનવી કુદરત ને મોઢું બતાવવાને લાયક જ નથી રહ્યો.