Quotes by Himmat Nadiya in Bitesapp read free

Himmat Nadiya

Himmat Nadiya

@himmatnadiya.531454


ઉડતી વાતો, એ તારા છૂપા પ્રેમ ની , મને તારી પ્યારી હસ્સી ની યાદ અપાવે છે., એ યાદ આવતાં મારા ચહેરા પર આજે પણ એક સ્મિત લાવી દે છે.

-Himmat Nadiya

Read More

કેમ ભૂતકાળ ને black & Wight જ બતાવવામાં આવે છે ? , શું ભૂતકાળ રંગીન ન હોઈ શકે ?

શાયદ ભગવાન ને પણ ખબર હતી કે આજના સમયે આપણે મળવાના છીએ જોને કેવી તૈયારી કરી સે તેને ... Thank you God

તારી વાતો કેટલી મીઠ્ઠી લાગતી ...જ્યારે તું મારી સાથે હોતી ,મને ખબર ન હતી કે તારી વાતો ક્યારે આદત બની જસે ...

મળસે ખબર તેમને , આ મેસેજ ની તો તે પણ સ્મિત કરતાં રહી જશે . મનો મન કહેશે કે નહી કહેવા સતાં ...

જોયેલો મેસેજ સતાં તેનો જવાબ નહી તેતો સમય ની અપૂરતી ..., નહી તો જવાબ નહી આપવાનો ઈસરો ...

વીતેલો સમય પાછો મળે જો મનેતો તેમાં થયેલી કેટલીક ભૂલો માં સુધારો કરવો છે ., જેથી આગળ કોઈ ભૂલ ના થાય .

સાથ મળે જો સમય નો , તો વહેતાં રહેવું સે તારી વાતો અને યાદોંના વ્હેણમાં ., લોકો ભલે ફેંકતા રહે કચરો...

ઝાંઝર સમ બની જવું છે મધૂર ! પછી ભલે દૂનિયામાં લોકો કહેતા રહે પાગલ...

શબ્દ માં નથી ધાર , કહેનાર માં છે ધાર ., કહે શબ્દ ને કરી ધારદાર , પછી કરે ઘાવ બિન લોહી ધાર ., નહીં દવા કોઈ ઈન ઘાવ , કરીએ નહીં ઉન ઘાવ ...

Read More