Quotes by Hima Patel in Bitesapp read free

Hima Patel

Hima Patel Matrubharti Verified

@himapatel3825
(58)

"સફળતાની એક સવાર પાછળ મહેનતની અનેક રાતો છુપાયેલી હોય છે."

-Hima Patel

new short love story..
Hima Patel લિખિત વાર્તા "પુનર્જીવન" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19899461/revival

અનુભવ "ઉંમર" થી નહીં પણ "પરિસ્થિતિ" થી આવે છે,

''સારા સમય'' કરતા ''ખરાબ સમય'' જિંદગીમાં ઘણું બધું શીખવી જાય છે.

Read More

સુખ સવાર જેવું છે,
માગો તો ન મળે, જાગો તો મળે..

શુભ સવાર

Hima Patel લિખિત વાર્તા "અગનપરી - 2" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19897162/aganpari-2

"મુશ્કેલીઓ સામે લડ્યા પછી જે અનુભવ મળે છે ને!
એ..દુનિયાની કોઈ પણ સ્કૂલ શીખવી શક્તી નથી."

એક છોકરી સાથે જોડાયેલા રહસ્યો જેની પોતાને પણ ખબર હોતી નથી.. જાણો તે રહસ્યો શું છે?
Hima Patel લિખિત વાર્તા "અગનપરી - 1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19896785/aganpari-1

Read More

"જીવનમાં એક આદત જરૂર પાડો કે કયારેય કોઈની આદત ન પાડો."

-Hima Patel

#નિરાશ

જિંદગીમાં ક્યારેય નિરાશ ના થશો,
શું ખબર કાલે એ જ દિવસ હોય જેની
તમે વર્ષોથી રાહ જોતા હોય !!

-Hima Patel

Hima Patel લિખિત વાર્તા "કશ્મકશ - 3" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19896096/kashmkash-3