Quotes by himanshu trivedi in Bitesapp read free

himanshu trivedi

himanshu trivedi

@himanshutrivedi6467


મિત્ર, રહેવું હોય તો નફરત કરવા વાળા સાથે રહેવુ કારણ કે એ જ ૨૪ કેરેટ ની હોય છે.બાકી પ્રેમ મા તો ઘણી વાર ભેળસેળ હોય છે.

Read More

સંતાકુકડી ના નિયમો પણ કંઈ બદલી ગયા છે.આંખ ખોલુને તુ સંતાય જાય છે.અને જેવી આંખ બંધ કરુ ને થપ્પો થય જાય છે.