Quotes by Himanshu Patel in Bitesapp read free

Himanshu Patel

Himanshu Patel

@himanshupatel3861


*લાગણી*
પણ *સમજદાર* થઈ ગઈ છે,
*રંગ, રૂપ* અને *રોકડા*
જોઇને જ આગળ વધે છે..!!
હિમાંશું ભગત

લાગણી હોય તો ઝઘડો થાય,
બાકી લાગણી ના હોય ત્યાં તો
વાત પણ ક્યાં થાય છે !!

આપણા હૃદય સુધી એ જ પહોચતા હોય છે
જે પોતાના હૃદય થી બોલતા હોય છે.

મને ગમતું
પૈસા ના અભાવે જગત 1% દુઃખી છે,
પણ
નેગેટિવ ફીલીંગ્સ ના કારણે,
99% લોકો દુઃખી થાય છે......✍
હિમાંશું ભગત

Read More