Quotes by himalay in Bitesapp read free

himalay

himalay

@himalay


ઘીમે ઘીમે તુ વૃધ થા. બધુ જ છોડી ને તુ બુધ્ધ થા. સમય એક જ છે મહાન માટે તુ શુધ્ધ થા.

આ સંસારમાં માનવી બધે જ છે. પણ તે માનવી માં માનવતાં જ નથી.

ગામડામાં રહેશો તો માં-બાપનાં નામથી ઓળખાશો અને શહેરમાં મકાન નંબરથી ઓળખાશો.