Quotes by Het Chauhan in Bitesapp read free

Het Chauhan

Het Chauhan

@hetalparamar115920


તમારી સૌથી મોટી દોલત તમારો સમય છે માટે જેને પણ આપો તેને સમજી વિચારીને આપજો

-Het Chauhan

દિકરી મારી વહાલ નો દરિયો ઢીંગલી મારી ફૂલ ની કળીઓ હસતી રમતી સદાય રહેતી પપ્પાને એ વાલ જ કરતી મમ્મી ની એ લાડકવાઈ પપ્પાની છે આંખનો તારો દીકરી મારી વહાલનો દરિયો

-Het Chauhan

Read More

જિંદગીમાં હજારો દુઃખ આવી જાય પરંતુ જે સાચા હૃદયથી ભગવાનનું સ્મરણ કરે છે તેને ભગવાન ક્યારેય દુઃખી નથી થવા દેતો હંમેશા એના માથે હાથ રાખીને આશીર્વાદ આપે છે

-het Parmar

Read More