Quotes by કૃષ્ણપ્રિયા in Bitesapp read free

કૃષ્ણપ્રિયા

કૃષ્ણપ્રિયા Matrubharti Verified

@hetalghetiya2505gmail.com112506
(39)

#કોરા કાગળ પર હ્દયની વાત લખાઈ જાય છે
ખાલી શાહી જ નહીં યાદોં પણ છપાઈ જાય છે ✍️✍️
- હેતલ ઘેટીયા "કૃષ્ણપ્રિયા" ✍️

Read More
epost thumb

પલાળે છે ક્યાં આ મોસમનો વરસાદ મને;
તારી યાદોના પાને રોજ મળવા તો આવ.
રૂઠી છે‌,હવે રાધા; ક્યાં સુધી ઉધ્ધારી કાન?
વૃંદાવનની ગલીમાં રાસ રમવા તો આવ.
- Hetal ghetiya

Read More

કંઈક તો આજ એને જરૂર કહેવું હશે,
શું વાદળને ધરતી પર વરસતું રહેવું હશે?

- Hetal ghetiya

તારી લાગણીઓનો મૃદુ સ્પર્શ આ દિલને એવો થયો કે,આ કોમળ ફુલોનો સ્પર્શ પણ એને લાગી ગયો✍️
- Hetal ghetiya

અનેક આંસુઓથી કલમમાં શાહી ભરાય જાય છે.
કાગળ તો ત્યારે લખાઈ છે,જ્યારે જીવનની અધુરાશ સમજાય જાય છે.✍️✍️

- હેતલ ઘેટીયા "કૃષ્ણપ્રિયા"

Read More