Quotes by Hetal Bharda in Bitesapp read free

Hetal Bharda

Hetal Bharda

@hetalbhardahetalbharda8590


જે લાગણીઓ તમે ખુલ્લા દિલ થી તમારા પ્રેમ, મિત્રો કે પરિજનો ની સામે વ્યક્ત જ ના કરી શકો તો, એ સંબંધ નો શું અર્થ?
#જોવા માટે ક્લિક કરો

Read More

વિરામ તો દરેક ને લેવો પડે છે, પછી એ કારકિર્દી મા હોય કે સબંધો મા.
પણ યાદ રાખજો, એ અલ્પવિરામ હોવો જોઈએ પૂર્ણવિરામ નહિ.
#શીખો

Read More