Quotes by Hetalba .A. Vaghela in Bitesapp read free

Hetalba .A. Vaghela

Hetalba .A. Vaghela Matrubharti Verified

@hetalbavaghela92gmail.com5406
(109)

તારા શબ્દો ને સાંભળવા કરતા વાગોળવા ગમે છે,
તારા સમક્ષ ના હોવા છતાં તારો અહેસાસ રહે છે.

પ્રેમને સંબંધનું નામ આપવું એ ક્યાં જરૂરી છે,
જોને રાધા-કૃષ્ણ પ્રીતના નામે આજેય અમર છે.

#Heard

Read More

એ હા છેતરતા રહ્યા અમને ,
ને અમે એમનેજ દિલ દઈ બેઠા.

એ રમતા રહ્યા લાગણીઓ સાથે ,
ને અમે જાત સમર્પિત કરી દુષ્ટતા કરી બેઠા.

એ સ્વાર્થ ખાતર ઉપયોગ કરી ગયા,
અમે સ્વમાન ગુમાવવાની દુષ્ટતા કરી બેઠા.

Read More

તમે સામે હો તો તમારા સિવાય કંઈ ન દેખાય જો દૂર હો તો તમારા સિવાય કોઈ વિચાર ના હોય... આ પ્રેમ છે કે લેણું બાકી છે એટલે.. 🤔

Read More

ક્યારેક એવું લાગે કે સાલું આ લાગણીનું ઇન્વેસ્ટમેન્ટ છે શું.. ?.. ને જો બધા પોતાના પ્રિયજન ને સાચવવા આ કરતા હોય તો એ જમાપુંજી જાય છે ક્યાં.. 🤔

Read More

લાગણીની રમત માં સદાય છેતરાયો છું,
નમતો રહ્યો હું ને છતાંય વેતરાયો છું.

સમયની રમતને સમજુ એટલો ક્યાં સમજદાર છું.. પણ તારા હૃદયને ના સમજુ એટલો પણ નાદાન નથી..

તું ને તારી વાતો યાદ ક્યાં કરું છું.. બસ વાગોળ્યા કરું છું..

हम जिन्हें अपना समज रहे थे वो हमें सिर्फ एक जरिया बना गए..
हम वही खड़े देखते रह गए वो आगे निकल गए..।
હેતલબા "આકાંક્ષા"

Read More

हमे महफिले नही सुहाती हम तो अकेले ही अच्छे हैं।

આ કવિતા બનાવતા મને નહિ ફાવે,
આ શબ્દો શણગારતા મને નહિ ફાવે,
તું આવે તો જિંદગીને પ્રેમથી માણીશું,
નહીં આવે તો વિનવતા મને નહિ ફાવે...

Read More