Quotes by Hempatadiya in Bitesapp read free

Hempatadiya

Hempatadiya

@hempatadiya


???????

epost thumb

my voice song for my lovely mom....??

epost thumb

તુટ ગયી તલવાર પર ધાર વહી હૈ
તુટ ગયી તલવાર પર ધાર વહી હૈ જાનતા હુ કિ મિલ નહી સકતે હો

મગર પ્યાર આજ ભી વહી હૈ.!!

સાચું સ્વર્ગ માતાના ચરણોમાં છે...

મા-બાપ ને ક્યારેય દુ:ખી 
    ‌        ના
કરતા મારા મીત્રો નેકર 
         જીવનમાં

ક્યારેય સુખી નહીં થાવ!!!


સુકાયેલા પાંદડાને
પવન સાથે પ્રેમ થઇ ગયો.
           હવે
સવાલ જો હોય મિલનનો,
તો, જવાબમાં 
એને ખરવુ પડશે !!!

સામેનો માણસ ‘કેવો છે?’ એનો જવાબ ‘આપણે કેવા છીએ?’ એ સવાલમાં છુપાયો હોય છે.

કદાચ' પ્રેમ' પણ કોરા ચેક જેવો નિકળે,
તમે જેને ચાહો એ તમારા ન નિકળે.
         હા & ના ...?

           આંખ 
એક જ ભાષા સમજે પ્રેમની 

મળે તો પણ છલકે 
ન મળે તો પણ છલકે ....
    સાચું?:- હા & ના..

મને તો લાગતું હતું કે મારી 
વિશે કોઈને  કહેવું નહીં પડે...!
પણ સમય એવો  સમય  લઈને આવ્યો કે...
તેણે મને એનું  ' હું કંઈક ' નહિં  પણ...
' હુંં બધુ-જ  ' છું  એમ સાબિત કયુઁ...!!

Read More