The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જીવતા હતા ત્યાં સુધી કદર ના કરી મૃત્યુએ પછી કોણ જાણે કેવી અસર કરી કે પાછળ પુરી શોકસભા હતી ભરી.
જ્યાં ભાવ હોય છે ત્યાં ભાર ક્યાં હોય છે ત્યાં તો લાગણી ભીનો અણસાર હોય છે hemisha
अंजान हु अभी धिरे से सिख जाऊंगा महोब्बत की कतार में भी कभी दिख जाऊंगा ... गर तु हैं एक समंदर तो में भी एक दरिया ... तूफ़ा से परे होके साहिल से मिल जाऊंगा
આ આંખમાં લાગણી ની ભીનાશ જ્યા અનુભવી ત્યાં જ ... આ હૃદયે લીલુંછમ કૈક ઉગી નીકળ્યું પાળ્યું પોષ્યું જ્યાં હૃદયના સથવારે ત્યાં જ લોકો કહે છે કે પ્રેમ નું બીજ ઉગી નીકળ્યું .. કહી દીધું એને "બસ કર હવે " ત્યાં જ હૃદય કહે થોડું તો "જીવી લે હવે "... hemisha
સમય નો સથવારો ને આ સુરજ ની ઓથ .. ચાલ આજે મારવી છે અટપટા જીવન માં ગોથ.. મધદરિયે ક્યાંય લહેરો માં જીવનનૈયા શોધ.. એ જીવન મરજીવા.... બસ. .તું લગાવ ડૂબકીને સાચું મોતી શોધ.
આ વાદળિયાં એ વરસાવ્યો કેવો મુશળધાર .. ટોડલે ટહુક્યો મોરલો ને કોઈ યાદ અનરાધાર સરક્યો પાને થી જાણે ઓસ મોતી ઝરૂખે ની ઓથમાં એ ખુદના મોરલા ને જોતી મન તરબોળને આવી કેવી યાદ વરસ્યો જો આજે યાદનો વરસાદ
भरोसा रख उस रब पर जो यहाँ तक तुझे लाया हैं.. हाथो की लकीर पे सिर्फ उसका साया हैं पत्ता भी हिलता हैं सिर्फ उसकी हुकूमत से ये जीवन और मुर्त्यु सिर्फ एक माया हैं
मिट्टी में मिलाने से पहले लोग कंधों पर उठाया करते हैं मशरूफ कैसी ज़िंदगी मिलने नहीं आते पहले बाद में महफ़िल सजाया करते हैं hemisha
पाक महोब्बत जरिया हैं खुदा की बंदगी का ये समझ लो तो फिर नजरिया बदलता हैं ज़िंदगी का
take care.. "take care ...સાચવીને જજે.." ૮૦ વર્ષ ની સમીરા બોલી..આ સુ માંડ્યું છે? દરરોજ રાતે take care ..? નિશાંત બોલ્યો.."અરે વ્હાલી...તારો આટલો લાંબો જીવનસંગાથ પછી ક્યાંક રાતે તું છોડીને ચાલી જાય તો તને દરેક રાત ને આખરી રાત સમઝી ને વિશ તો કરી દઉં કે "છેલ્લા સફરે જાય છે તો સાચવીને જજે." અનરાધાર આસું સાથે ..સમીરા ના હોઠ પર પણ આજે એક જ શબ્દ હતો ",take care ..તું પણ .સાચવીને .જજે " અને બસ એ રાતે ખુબ વરસાદ પડ્યો
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser