Hey, I am on Matrubharti!

If you want to see beauty of world, you can see it, otherwise nothing is beautiful.

-Hemangi

टूटे पड़े है। पता नहीं कैसे संभलेगे।
मुस्किल इन रहो पर कैसे चलेंगे।

-Hemangi

જીવન માં અગત્ય ના વ્યક્તિ નું મહત્વ ત્યારે સમજાય છે,જ્યારે જીવન માં એકલા પડીએ છીએ.

-Hemangi

Some people are heartless and with their behavior they teach us how to be heartless.

-Hemangi

મારા અભિમાન નું કારણ તરો પ્રેમ છે. જે તું મને મારા થી પણ વધારે કરે છે.

-Hemangi

You are my secret, I want to hide you from world because I don't want to loose you again.

-Hemangi

તુ વ્યસ્ત છે....અને મને સમય આપે છે....તારી આ આદત ને પણ હું ચાહું છું....તરો સાથ હોવા છતાં પણ તને યાદ કરું છું.

-Hemangi

Read More

આજે ફરી થી એક ભૂલ થઈ ગઈ, મે મારા પ્રેમ ને ઓછો આંકી લીધો.

-Hemangi Sanjaybhai

ઘણી વાર થાય છે કે હવે તારી રાહ નથી જોવી,
પણ મારું આ મન મારી કોઈ વાત સાંભળતું જ નથી.

-Hemangi Sanjaybhai

તુ મને છોડી શકે છે, મને તોડી શકે છે, મે માત્ર તને જ આ હક આપ્યો છે. અને હું માત્ર તારા માટે જ રડી શકું છું.

-Hemangi Sanjaybhai

Read More