i am hemali gohil . my name is also Ruh and Rashu . i like to write my feelings...also write on pratilipi..

મસ્ત મગન..!!(સૉનેટ)

હંમેશ ને ગમતું મને એકલું અટુલુ જીવન,
ને રહેતી હું ખુદમાં જ મસ્ત મગન.

મળ્યો તારો સાથ ને ફરતી હું ભવન,
પણ તારા વિચારોમાં જ રહેતી મદન.

હવે તો માણુ છું પ્રકૃતિ અને ગગન,
પણ આવે છે માત્ર તારા અહેસાસોનો પવન,

ચાલને એક થઈને સળગાવીએ દુનિયારૂપી હવન,
કરીશું છેલ્લા શ્વાસ સુધી એકબીજાનું જતન.

તારી રુહમાં ભળીને જ રહેવું છે તદ્દન,
પછી આવે ભલે હાસ્ય કે રુદન.

તને જોઈને જ છલકાય છે મારું રૂપાળું જોબન,
ને બસ બની જાઉં છું તારી એકમાત્ર જોગન.

આજે પણ ગમે છે મને એકલું અટુલુ જીવન,
પણ રહેતી હું તારામાં જ મસ્ત મગન..!!

#Hemali Gohil "RUH"
@Rashu

Read More

મારી પ્રિય ડાયરી...!! 1 (સૉનેટ)




એવો મારો ભૂત...!!

થોડી અજીબ પણ બધાથી અનોખી એવી એની ચાલ,
થોડી મસ્તીખોર પણ સમજણવાળી એવી એની વાત.

થોડા અવાજ સાથેનું અટપટું પણ ધમાલ કરે એવી એની Smile,
થોડી નટખટ પણ કમાલ કરે એવી એની Style.

થોડી અલગ પણ અજોડ એવી એની Hair-style,
થોડી નખરાળી પણ વિશિષ્ટ એવી એની Fashion.

થોડી રાહ પણ રસપ્રદ એવી એની Acting,
થોડું વિચિત્ર પણ મધુર એવું એનું Singing.

થોડી Fast પણ જોરદાર એવી એની driving,
થોડો લાગણીશીલ પણ અડગ સ્વાભિમાનવાળો એવો મારો King,

થોડી મીઠી પણ મુગ્ધ બનાવી દે એવી એની બોલી,
થોડી રહસ્યમય પણ મોહક એવી મારી dear dairy.

થોડી શાંત પણ પવિત્ર એવી એની "રુહ"
થોડો બાળક પણ બધાથી અલગ 'એવો મારો ભૂત...!!'

#Hemali_Gohil "Ruh"
@Rashu

Read More

😜👻

epost thumb

🤩

🤩