Quotes by Chaudhary Khemabhai in Bitesapp read free

Chaudhary Khemabhai

Chaudhary Khemabhai

@hemabhai98gmailhemabhai9


"નૂતન વર્ષાભિનંદન"
નૂતન વર્ષનો અરૂણોદય આપના સૌના જીવનને નવી ઉર્જા, ઉમંગ અને ઉત્સાહથી પરિપૂર્ણ કરે એવી શુભકામનાઓ સાથે આપને અને આપના પરિવારને "નૂતન વર્ષાભિનંદન"🙏🪔

K@J

Read More

કરી જો તું દહન તારી આ રાવણ'તા પછી જો રામ તારામાંય અવતરશે.

-પરમ પાલનપુરી

સીતાજી જીવીત મળ્યા એ રામની તાકાત હતી પણ પવીત્ર મળ્યા એ રાવણની મર્યાદા હતી. રામ તમારા યુગનો રાવણ સારો હતો.

દશેરા ની શુભેચ્છા..💐

Read More

રક્ષાબંધન પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ...

K@J

જીવન એક ક્રિકેટ 🏏 મેચ જેવું હોય છે ..
કોઈનો ફટકો તો કોઈનો કેચ.
રમનારા એક હોય છે ને પાડી દેનારા અગીયાર હોય છે,
તેમાંય સૌથી નજીક ગણાતો વિકેટકીપર તો મોકાની રાહ જોઈ ને જ ઉભો હોય છે.

-Chaudhary Khemabhai

Read More

ભાષાનું સ્તર જે રીતે નેવે મુકાયું છે એ જોઈને શૂન્ય પાલનપુરીનું મુક્તક યાદ આવે છે ...

"હરદમ લથડતાં શ્વાસ વધુ ચાલશે નહીં
આ પાંગળો પ્રવાસ વધુ ચાલશે નહીં
લાગે છે"શૂન્ય"મૌનની સરહદ નજીક છે
વાણીનો આ વિલાસ વધુ ચાલશે નહીં "

Read More

હંમેશાં યાદ રાખો કે આ સંસારમાં જે કંઈ પણ થાય છે તે ક્રમબદ્ધ થાય છે. હું અને તમે, તેનાં માત્રને માત્ર નૈમિત્તિક પાત્રો છીએ. એટલાં માટે ક્યારે પણ મનુષ્ય જીવે એ ભ્રમમાં ના રહેવું જોઈએ કે, હું ના હોત તો શું થાત ? અથવા હું નહીં હોઉં તો શું થશે ? જો આપણે એ સ્થાન પર ન હોઈએ તો તેની જગ્યાએ ભગવાન કોઈ બીજાં પાત્રને નિમિત્ત બનાવે છે.

K@J

Read More

किसी भी दौर में मोहन दास कर्मचंद गांधी बनना आसान नहीं है।
पर लाल बहादुर शास्त्री जैसा शायद ही अब किसी दौर में कोई होगा।

देश गांधी जी और शास्त्री जी के सिद्धांतों को आत्मसात् करे यही इन्हें सच्ची श्रद्धांजलि होगी।

जयंती दिवस पर देश के दोनों रत्नों को शत-शत नमन
🙏🏼🙏🏼

-Chaudhary Khemabhai

Read More

દુઃખનો દસ્તાવેજ હોય કે સુખનું સોગંદનામુ,
ધ્યાનથી જોશો તો નીચે સહી તમારી પોતાની જ હશે...
🌿🌻🌻🌿

K@J

धोखा खाने वाला इतना नहीं गंवाता , जितना धोखा देने वाला गंवा लेता है

K@J