Quotes by Heena in Bitesapp read free

Heena

Heena

@heenashah1910gmail.com3503


ખોટું જોવું નહિ
ખોટું સાંભળવું નહિ
ખોટું બોલવું નહિ
......
ત્રણ વાંદરા માં ત્રણ લક્ષણ બતાવે છે, જો એકમાં જ બધા લક્ષણ બતાવ્યા હોત તો ખરેખર સાર્થક થાત!

-Heena

Read More

અપેક્ષા.....
મોટાભાગના દુઃખનું કારણ
વધારે પડતી અપેક્ષા છે!

તમારા કાર્ય માં તમારા નકારાત્મક વિચારજ
તમારો અવરોધ બની જાય છે!
#અવરોધ

જરાક અમથું આડુ અવળું શુ થયું આ દિલ મારું ને તું જટ્ટ થી પ્રવેશી ગયો, ન પૂછયું, ન ગાછ્યું ને ઘર તારું સમજી પેસી ગયો મારા મન માં!
ભોગવી રહી છું દિલ ની આડા અવળા થવાની સજા હું,
તારા પ્રેમમાં પાગલ થઈ ને!
#આડુઅવળું

Read More

સહન શક્તિની હદ
એટલે મૌન!