Quotes by Heena Dave in Bitesapp read free

Heena Dave

Heena Dave

@heenadave60gmail.com7265
(38)

તનનાં નહીં
મનના
અંધકારથી
ડરું છું

-Heena Dave

હું શું બોલું પ્રિયે
આ ફૂલને જ પૂછી લે
મનની વાત

-Heena Dave

ચાલ આકાશમાંથી થોડો રંગ ચોરી લઈએ

-Heena Dave

સંતાનોથી ત્યજાયેલા
માબાપને પુછો
લૉકડાઉન
એટલે
શું?

ઘરે રહો
સુરક્ષિત રહો

સાંભળ
મારા
મૌનને
તારા
હોઠોથી...
#સાંભળો

રંગ નિખરે લજ્જાનો
સનમ તને નિરખી
હિના દવે

હોળીની
શુભેચ્છાઓ
હિના દવે

ચલો છૂપ જાએ ઉન બાદલમે જહાં ગમ કા બસેરા ન હો.

પાંપણ ઝુકે ને તમે મળો
ખુલ્લી પાંપણે તો કયારેક મળો?