Quotes by HD Raval in Bitesapp read free

HD Raval

HD Raval

@heartofhd


आदत है मुझे मोम बनकर पिघलने की
पत्थर बनना मेरी फ़ितरत नहीं
जलना मुझे आता है पर
ठोकरें खाना मंजूर नहीं

-HD Raval

Read More

आदत है मुझे मोम बनकर पिघलने की
पत्थर बनाना मेरी फ़ितरत नहीं
जलना आता है मुझे पर
ठोकरें खाना मंजूर नहीं
-HD

-HD Raval

Read More

વાહિની માટે દરિયો જ ખાલી થઈ ગયો 

અકારણ જ હું કારણ વિનાનો થઈ ગયો


~ HD

તારા દિમાગની રમત, હું રમી ના શક્યો

તારા શબ્દોની જોડણી, હું જોડી ના શક્યો

સરળ દુનિયાનો, હું સહજ માનવી

તારા હૃદયનો ધબકારો, હું પામી ના શક્યો

HD

Read More

નીંદર આજે તને પણ નહીં આવે

મારી રચનાની રીત, જો તને સમજાઈ છે

HD

બસ આટલો જ ખાલીપો બાકી રહી ગયો

તું નથી ને તારો વસવસો યાદ રહી ગયો

HD

वक़्त बहुत है मगर आश एक भी नहीं
आराम बहुत है पर सुकून नहीं
बातें बहुत है मगर मुलाकात एक भी नहीं
प्यार बहुत है पर वो पास नहीं

- HEART OF HD ❤️

Read More

सवाल बहुत है मगर जवाब एक भी नहीं!
सफ़र करना चाहता हूं पर साथ कोई नहीं!!
सपने बहुत है मगर सच एक भी नहीं!
सांसे तो चल रही हैं पर जिंदा में नहीं!!

- HEART OF HD❤️

Read More