Quotes by HARVISHA SIRJA in Bitesapp read free

HARVISHA SIRJA

HARVISHA SIRJA Matrubharti Verified

@harvishasirja1589
(43)

HARVISHA SIRJA લિખિત વાર્તા "સ્વપ્નની સચ્ચાઈ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19896361/the-truth-of-the-dream

HARVISHA SIRJA લિખિત વાર્તા "રહસ્યમય ડાયરી... - 4" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19895616/the-secret-diary-4

એકબીજાને પ્રેમ કરીએ છીએ, શા માટે ???
એનું કારણ #ગુપ્ત છે, અમારા માટે !!!

-HARVISHA SIRJA

HARVISHA SIRJA લિખિત વાર્તા "રહસ્યમય ડાયરી... - 3" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19895047/the-secret-diary-3

તારી સાથે થયેલો ઝઘડો હું ભૂલી જાઉં છું,
જેથી ફરી તારી સાથે ઝઘડી શકું!!
😋🤗😋

#ઝઘડો

ઘણું કહેવું હતું પણ રહી ગયું,
છોડોને હવે
કહેવાનું ટાણું પણ વહી ગયું!!
#છોડો

HARVISHA SIRJA લિખિત વાર્તા "રહસ્યમય ડાયરી... - 2" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19894442/the-secret-diary-2

કોઇપણ સંબંધમાં લાંબા સમયના અંતે એક વસ્તુ પ્રાપ્ત થાય છે,
કાં તો "સંતૃપ્તતા"કાં તો "જીવનભરનો સાથ".....



-HARVISHA SIRJA

Read More

HARVISHA SIRJA લિખિત વાર્તા "રહસ્યમય ડાયરી....1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19893811/the-secret-diary-1

HARVISHA SIRJA લિખિત વાર્તા "મોનાલિસા - ધી મિસ્ટ્રીયસ પેઇન્ટિંગ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19893189/mona-lisa-the-mysterious-painting

Read More