Quotes by Harsh Soni in Bitesapp read free

Harsh Soni

Harsh Soni

@harshsoni6078
(5)

The Heart, The Soul, The Love, The Poem dedicated to whom I love the most.






Hey, Dear!

You are always someone's dreamgirl
But...
You wanna be always someone's dreamgirl

You are always someone's fantasy
But...
You wanna be always someone's reality

You are always someone's star
But...
You wanna be always someone's Galaxy

You are always someone's want
But...
You wanna be always someone's need.

You are always someone's life
But...
You wanna be always someone's lifeline

You are always flower for someone
But...
You wanna be always garden someone

Someone is always dedicated to you
But...
You are always committed to someone.

Read More

તેની રાહ જોઈ બેઠો છું,
કે કયારેક તે મારી રાહમાં આવી કહે;
હું આવી છું તારી રાહદાર બનવા
ફરી જઈએ એ પ્રેમની રાહ પર
જ્યાં તું અને હું જ છીએ.
જ્યાં નથી અસ્તિત્વ;
આ નાશવંત દુનિયાનું.
ચાલ જઈએ ફરી એ પ્રેમની રાહ પર.
હે પ્રિયે! નથી સહેવાતો આ વિરહ
ક્યાંક લઈ જા જ્યાં નથી
આપણ બે સિવાય બીજું કોઈ.
પણ અફસોસ બીજા સિવાય
તું પણ ક્યાં છે મારી પાસે??💔💔

Read More

જિંદગીમાં એક ગુલાબી રંગ ચડ્યો પ્રેમનો ; ને રસ્તો મળ્યો કાંટાળો

-harsh soni

તેમને મેળવવાની ચાહના હતી અને છે,
પણ આ એક તરફી પ્રેમ;
ક્યાં સફળ થયો છે?
તેમને મેળવવાની ચાહના હતી અને છે.
હજુ પણ જોઉં છું તેમને વૃક્ષ પાછળથી,
તેનો એ ગુલાબી હસતો ચહેરો;
પણ તેમને કહેવાની હિંમત નથી કે તેમને જોઈ ,
મારા ગાલ ગુલાબી થાય છે.
પણ આ એક તરફી પ્રેમ;
ક્યાં સફળ થયો છે?
હજુ પણ
તેમને મેળવવાની ચાહના હતી અને છે.

Read More

તુંમ મિલ ગયે હો ફિર ઇસ દિલ કો ધડકને કે લિયે ક્યાં ચાહિયે ? ઇસ જીન્દગીમે જઈને કો ક્યાં ચાહિયે ?

#શકિતશાળી

" શક્તિશાળી " બસ આ એક જ શબ્દ માણસને દુઃખમાં ઘણો શક્તિશાળી બનાવે છે. અને ષઘર્ષ કરવા પ્રેરીત કરે છે.

( અને આ ષઘર્ષ શબ્દ લખવામાં ઘણી મહેનત કરી તો પણ ન લખાયો. )

Read More

#પતંગ


જિંદગી એક પતંગ છે. કપાય પણ છે અને ફરી આસમાનમાં ઉડે પણ છે.
પણ હાર નથી માનતી.
દુઃખના એ ઝાડમાં ફસાય પણ છે.
પરંતુ ધીરજ સાથે નીકળી પણ જાય છે.
જિંદગી એક પતંગ છે.

Read More

#શૂરવીર


તેને કાયર કહ્યું અને અમને શૂરવીર બનાવી દીધા.

#આનંદી


કેમ કહું હું આનંદી કેમ છું??
બસ હું તો તેમની જ દુનિયામાં ગુમ છું.