The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જિંદગી ત્યાં જ જવા માંગે છે... જ્યાં પાછું જવું ખુબજ મુશ્કેલ હોય...
જો મારી કલમ ની ધાર હોત તો... એના હદયની એ આરપાર હોત.!! શબ્દોમાં મારા કાતિલ પણું હોત,,, તો વધું એક ઇલ્જામ મારા શીરે હોત.!!
*એક વાર ગામડે જાવું છે* ધૂળ ખાતા કાચા મકાન ને રંગ લગાવી સ્નેહ ના દીવડા પ્રગટાવી દિવાળી મનાવવા જાવું છે.? *ગામડે જાવું છે.* દીકરાઓ ની રાહ જોઈ ને બેઠેલા ઘરડા માઁ બાપ ની આંખો ની તરસ છિપાવવા જાવું છે.???? *ગામડે જાવું છે.* સુનસાન પડેલી શેરીઓ ને શણગારી ને ફટાકડા ફોડી ને ગજાવવા જાવું છે.? *ગામડે જાવું છે.* શિયાળા ની ઠંડી મા સવારે ખમ્ભે છાલ નખી ને શેરી મા તાપણું કરી ને નાના મોટા બધા ભેગા બેસી ને સુખ દુખ ની વાતું કરવા જાવું છે.? *ગામડે જાવું છે.* મોટી મોટી ગાડીઓ મા બહુ ફર્યા ?...ફરી થી ગાડા મા બેસી ને વાડીએ જાવું છે. વાડી મા વહેતા ધોરિયા માંથી પાણી પીવા જાવું છે.? *ગામડે જાવું છે.* પિજ઼્જ઼ા બર્ગર બોવ ખાધા?? ..હેવ બા ના હાથ ના રોટલા? ખાવા જાવું છે. *ગામડે જાવું છે.* સિમેન્ટ ના જંગલ માંથી બાર નીકળી ને? વાડીએ જઈ ને લીમડા ના છાંયડા નીચે ઠંડા પવન ની મજા લેવા જાવું છે.?? *ગામડે જાવું છે.* શેઠિયા ને વેપારીઓ ને બવ મળી લીધું??⚖ ....આખી રાત વાતું કરીએ તોય નો ખૂટે એવા ગામડા ના મારા મિત્રો ને મળવા જાવું છે.??♂ *ગામડે જાવું છે.* અહીં સાંજ ક્યારે પડે એ પણ નથી ખબર રેતી? ..... ગામ ના રામજી મંદિરે જાલર નગારા વગાડવા દોટ મુકતા? ?.....ફરી એક વાર એ મધુર ધુન સાભળવા જાવું છે.? *ગામડે જાવું છે.* અહીં સવાર પડે અલાર્મ વાગે⏰ એટલે દોડવા માંડવા નું છેક સાંજે પાછા આવવાનું ..... ત્યા મોડે સુધી ફળિયા મા ખાટલા મા સૂતું રેવાનું પછી જાગી ને દાતણ મોં મા લઈ ને ડેલી એ ઊભું રેવાનું ...આવતા જતા વડીલો?? ને સીતારામ કેવાંનું ....... એ આનંદ માણવા જાવું છે. *ગામડે જાવું છે.* વીડિયો ગેમ્સ તો બહુ રમી? ....એ શેરી મા ગેડી દડો અને ક્રિકેટ રમવા જાવું છે.??♂ *ગામડે જાવું છે.* એક નમ્ર વિનંતી ?? મારા *કાઠિયાવાડી* ભાઈઓ ને કે .... *ગામડે જજો* .... *કારણ* આપણા ગામ ને જીવતું રાખવું હોય તો આપણે ભલે વર્ષ મા એક વાર જઈએ પણ *જઈએ.* એવો સંકલ્પ લઈએ ...નહીં તો આવનરી પેઢી ખાલી *ફોટા* ???? જોઈ ને *આશ્ચર્ય* કરશે... કે ગામ આવું હોય ??? Happy Diwali .....મિત્રો. *એ ગામડે જાવા નું ભૂલતા નઈ પાછા.*
_વાયદો એનો ગજબ હતો_ _કે હંમેશા સાથે રહીશ_.. _પણ હું એ પૂછવાનું ભૂલી ગયો કે_, _પ્રેમની સાથે કે યાદો ની સાથે_..
?? गब्बर : अरे ओ सांभा, ये कोंन लोग है जो post पढ़के भी Like या comment नहीं करते ? सांभा : सरकार ये वही लोग है, जो miss call दे कर भी बैलंस चेक करते है ??
*પૈસા ના પણ કેટલાં નામ* મંદિર માં આપો તો . *(દાન)* સ્કૂલમાં આપો તો *(ફી)* લગ્ન માં આપો તો *( ચાંદલો)* કન્યા ને લગ્ન માં આપો તો *(દહેજ)* છુટાં છેડા માં આપો તો *(જીવાય ભથ્થું)* કોઈને આપો તો લ્યો તો *(રૂણ)* પોલીસ કે ઓફિસર કરે *(દંડ)* સરકાર લ્યે તે *(કર)* કર્મચારી મેળવે તે *(પગાર)* નિવૃત્તિ માં આપે તે *(પેન્સન)* અપહરણ કરીને માંગે તે *(ફિરૌતિ)* હૉટલમાં આપો એ *(ટીપ)* બેંકમાંથી ઉધાર લ્યો તે *(લોન)* મજદુર ને ચૂકવો તે *(મજુરી)* ઑફિસર ને છાનામાના આપો તે *(લાંચ)* કોઈ ને પ્રેમ થી આપો તે *(ભેટ)* *હા સાહેબ હું પૈસો છું* આપ મને મૃત્યું પછી ઉપર નહી લઈ શકો ..પણ જીવતાં હું તમને બહુ ઉપર લઇ જાવ છું *હા સાહેબ હું પૈસો છું* મને પસંદ કરો એટલે સુધી કે લોકો તમને નાપસંદ કરી જ ન શકે . *હા સાહેબ હું પૈસો છું* હું ભગવાન નથી પણ લોકો મને ભગવાન થી ઓછો નથી માનતાં.. *હા સાહેબ હું પૈસો છું* હું મીઠાં જેવો છું જે જરૂરી તો છે પણ જરૂરીઆતો કરતાં વધુ તો જીવન નો સ્વાદ બગાડુ છું *હા સાહેબ હું પૈસો છું* ઈતિહાસ એવા કેટલાય ઉદાહરણ જોવા મળે છે જેની પાસે અઢળક સંપત્તિ હતી તેના મોત પછી રોવા વાળા કોઈ નહતાં *હા સાહેબ હું પૈસો છું* હું કઈ જ નથી છતાં હું નક્કિ કરૂ છું કે લોકો તમારી કેટલી ઈજ્જત કરશે *હા સાહેબ હું પૈસો છું* હુ તમારી પાસે છું તો તમારો છું તમારી પાસે નથી તો આપનો નથી . પણ હું તમારી પાસે છું તો સૌ તમારાં છે. *હા સાહેબ હું પૈસો છું* હુ નવાં નવાં સંબંધો બનાવું છું..પણ સાચા અને જુનાં બગાડુ છું *હા સાહેબ હું પૈસો છું* હુ જ બધા કજિયા નું મૂળ છું તો પણ કેમ બધા લોકો મારી પાછળ પાગલ છે???
એક વખત એટલું બધું અમીર થઈ જવું છે કે આઈસ્ક્રીમ નું ઢાંકણું ચાટ્યા વગર ફેંકી દેવું છે. ?? #? જોક્સ
સૂરજનું ખોળિયું પહેરીને ચંદ્રનું આમ લટાર મારવા નીકળવું એટલે શરદ પૂનમ....!
આજકાલ તો નાના છોકરાઓ પણ મોબાઇલ ખરાબ થાય તો જીદ કરી નવો લે છે અમે તો ફૂટેલા ફુગ્ગાની પણ પોપટી બનાવી માથામા ફોડીને આનંદ લેતા ???
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser