Quotes by Harshita Makawana in Bitesapp read free

Harshita Makawana

Harshita Makawana

@harshitamakawna
(63)

"સાચી લાગણી જ મહેસૂસ થાય
અક્ષર થી ગુંથાય તો શબ્દ રચાય
શબ્દો ગૂંથાય તો પ્રેમની ભાષા રચાય
ત્યારે લાગણીનો અહેસાસ થાય."
Harshita makawana

Read More

શિયાળામાં લોહી વહેતુ રાખવા માટે
એક તાપણું જોઇએ અને લાગણી વહેતી
રાખવા માટે એક આપણું જોઇએ..!!

કોઈના નામમાં જ સમાયું સુકુન
દિલના એ કામમાં જ સમાયું સુકુન
યાદથી જો રાહત મળી જાય તો
આંખોના એ આરામમાં સમાયું સુકુન...…
- Harshita makawana

Read More

થોડી ઓછી અકલની છું....
પણ આજકાલ જિદ્દી બહુ છું...
હું જ સમસ્યા છું...
અને એના બધા ઉકેલ પણ હું જ છું...
હારવામાં પહેલી છું....
ત્યારે તો થોડી સફળ છું.....
- harshita makawana

Read More

મૌન હમેંશા ઊંડી વાતો કહી જતું હોય છે...
તે મૌનને વાંચી લે , સાંભળી લે...
એ જ સાચો મિત્ર કહેવાય...
✍️harshita makawana✍️

Addiction.....
આપણને કમજોર બનાવે છે
પછી તે....
વસ્તુનું...હોય કે...વ્યક્તિનું....
✍️Harshita makawana✍️

સંબંધો ને કાયમી ટકાવી રાખવા ...
જો તેમાં યોગ્ય સમયએ...
સ્નેહરૂપી તેલ પુરવામાં ન આવે...
તો તે સંબંધ ને બુઝાતા વાર નથી લાગતી....
✍️Harshita makawana✍️

Read More

ક્યાં છે તું...? જવાબ તો આપ...
હું અહીં છું... તારી સાથે...
એમ...
ક્યારેક સપનામાં પણ જવાબ તો
આપ...😅😊

કેટલીક ક્ષણ માત્ર જીવી શકાય છે...
એને શબ્દોમાં કયારેય લખી શકાતી નથી....!