Quotes by Harshu Parmar in Bitesapp read free

Harshu Parmar

Harshu Parmar

@harshilparmar155320
(113)

જો વાંચી શકાય તો આંખો કદી ખોટુ નથી કેહતી ... ને જો સમજી શકાય તો શબ્દો મા હમેશા સચ્ચાઇ નથી હોતી ..

Chat history deleted કેટલીક યાદો અને સમય પણ ....

શબ્દો પણ શરમ થી પાણી પાણી થઈ ગયા જ્યારે તમારા માટે એમને પોતાનું અસ્તિત્વ નાનું લાગ્યું.....

ક્યારેક માણસ સ્વાર્થી નથી હોતા harshu.... પણ આપણા વિચાર એમને સ્વાર્થી સાબિત કરવા બેચેન બની જતા હોય છે..hp

જીંદગી દરેક સવાલ નો એક જ જવાબ આપે,
સફળતા અને નિષ્ફળતા જે તમારા પ્રયત્ન ને આધીન છે
hp

મિત્રતા એટલે વાત વિનાની વાતો,
અને નાત વગરનો નાતો..

માંગ જો કય તો વિશ્વાસ આપુ,
આપે જો કય તો લાગણી માંગુ.
hp

એ ફક્ત રૂપિયા નહિ પણ લાગણી અને વિશ્વાસ કમાવા બેસે છે અને બેસતા રહે છેhp

જગ્યા , માણસો ભૂલવાથી પણ નથી ભૂલતા બસ આપડે એમને ઓછું યાદ કરીએ છીએ hp

દરેક સમાજ ને આજે પોતાની એક અગ્રીમતા સ્થાપવી છે ...એક નાનું કરશે તો બીજુ મોટું પણ આમા કયાંક જાતિવાદ ના વિચાર ફરી નીકળી રહ્યા છે જે કોઈ સમજે તો સારું..

Read More