Quotes by Harsha Mehta in Bitesapp read free

Harsha Mehta

Harsha Mehta

@harshamehta1025


ઘણી વખત સમય નું મહત્વ હોતું નથી, પણ

જેમનું મહત્વ છે એમના માટે સમય હોવો જરૂરી છે...

*મને મારું એકાંત બહુ વ્હાલું છે,*

*કેમ કે ત્યાં મહત્વ બસ મારું છે !!*

....✍🏻

રગ રગમાં તોફાન થયું છે, ત્યારે થોડું ભાન થયું છે.....

અધકચરી આ ઊંઘની વચ્ચે, સપનું બહુ હેરાન થયું છે.

લોકો જોતા હોય ત્યારે જ વર્તન કરો એ પર્સનાલિટી કહેવાય,

જ્યારે કોઈ જોતું ના હોય ત્યારે જે વર્તન કરો એ કેરેક્ટર કહેવાય...

Read More

*લાગણીઓ ને મેં જ અભણ રાખી છે,*
*એ જો ભણશે તો ઘણા સંબંધો નાપાસ થશે.*

*છે સપનું તમારું તમારાથી સુંદર,*

*અને મૌન પાછું ઇશારાથી સુંદર..!!*

દરેક વ્યક્તિ માટે હંમેશા Available રહેવા કરતાં,

ઓછા પણ પસંદગી ના વ્યક્તિ માટે Valuable રહેવું વધું સારું...

*સાચો માણસ*
*ક્રોધીત હોઈ શકે..*
*કપટી નહીં.. !*

*ख्वाहिशों का शहर*
*बहुत बड़ा होता है,*

*बेहतर यही है की हम*
*ज़रूरतों की गली में मुड़ जाएँ!!!*