Quotes by Harshad Limbachiya in Bitesapp read free

Harshad Limbachiya

Harshad Limbachiya

@harshadlimbachiyaharshad151195gmail.com224231
(19)

Tere re liye jive hai hum
Tere liye hi jie ge hum
Ye jo ab kehna hai muje
Tum jo ka ho gi vo hi
Sun na he hume....
Sun na he hume.....
Tumare hai.... Tumara hi rehna hai...
Tumare sath hi ... Har lambha gujarna haii...
Tere re liye jive hai hum...

har lambha tumare sath hi gujara hai
jitna bhi pal mila hai


Writing ;- Harshad limbachiya

Read More

વિદાઈ
થઈ રહી છે વિદાઈ
થઈ રહી છે એક નવી શરૂઆત
આંખ બધા ની આશુ થી ભરાવેલી છે
થઈ રહી છે વિદાઈ

બાપ તો કઈ પણ નથી કંઈ શકતો નથી કંઈ પણ બોલી શકતો
વિદાઈ માં પણ એકલો છાનો માનો રડી લે છે રાત માં
કાળજા નો કટકો દૂર જો થવાનો છે
બાપ પૂછે છે આ જમાના ને કઈ રીતે જીવી શકીશ હું

વિદાઈ થઈ રહી છે

-Harshad Limbachiya

Read More

#Krishna
પ્રીત ની વાત એ ત્યારે યાદ તારી આવે છે ક્રિષ્ના
રાધા જી ને તારી યાદ જ સતાવે છે ક્રિષ્ના
ક્યારે મધુરા છોડી આવશો કાનજી રાધા પૂછે છે બસ એક જ પ્રશ્ન
પ્રીત ની વાત જ્યારે આવે છે તારી યાદ આવે છે

હૈયું રડે છે
મોતી જેવા દાણા લાગે છે
હૈયું રડે છે

Read More

तुम तो यूंही चुप हो जाती हो
जैसे कही अपने आप में खो जाती हो

कही छुपी हुई। बात ना आ जाए होटो पे
ये डर कर सब कुछ छुपा रही हो
आ जाओ मेरी बाहों में तुम्हे तुम से ही चुला लू ,,,,,,,,,,,

-Harshad Limbachiya

Read More

तुम री ही होता है आज कल
ये मेरा दिन साम तुम से ही होता है
एहसास होता है जब तुमसे बात हो जाती हे
कल तक थे जो अजनबी आज एक दूजे के बन चुके है
इतना बन चुके हे एक दूजे के साथ वो ही चलता है आज कल
तुम री ही होता है आज कल,,,,,,,,,।

-Harshad Limbachiya

Read More

વરસાદ ની એક રાત
હતી એક રાત વરસાદ ની જે હતી મારી સાથે
મળવું એને ન તું ગમતું
વરસાદ ની રાત એ કેમ આવી જાય છે મારી સાથે.. આ ઝરણું વહેતુ જાય છે અને મને એની યાદ પણ સાથે આવી જાય છે.....

-Harshad Limbachiya

Read More