Quotes by harry p in Bitesapp read free

harry p

harry p

@harryp152916


સંબંધો ની વાતો દિલ સુધી જ
રાખવી,
મગજ ઘણું ચાલાક છે
હિસાબ લગાવશે.

good afternoon.

તને ગઝલ કહું કે ગુલાલ,
તને લખતાં લખતાં
સાચે
રંગાઈ જાઉં છું. !

પાગલ.

હવે તો કબીરા સમા થોડાં મસ્ત થાશું,
પછી શબ્દ રૂપે થોડાં અભિવ્યક્ત
થાશું.

લાગશે એમ કે તૂટી જવાશે હવે,
તો સમજીશું દીવાલો છીએ એક દિ' તો
ધ્વસ્ત થાશું.!

Read More