Quotes by Harry in Bitesapp read free

Harry

Harry

@harry6438


"આંખ" સુધરે તો
"આત્મા" સુધરે...
પણ જો "જીભ" સુધારે ને .....
સાહેબ... તો જ "જીવન" સુધરે.....

*જે જોઈએ તે મેળવીને જ જંપવું એ કદાચ સફળ માણસની નિશાની છે.*

*પણ જે મળ્યું હોય એમાં હસતો ચહેરો રાખીને જીવવું એ સુખી માણસની નિશાની છે.*

₲๑๑d ? ℳ๑®ทïทg

Read More