Quotes by Hardik Dodiya in Bitesapp read free

Hardik Dodiya

Hardik Dodiya

@harry.dodiya09


Agree??

બીજાની જીભ અને તમારા કાન કામમાં લેશો તો તમને જીવનમાં કામ આવે તેવી ઘણી વાતો જાણવા મળશે.

મજામાં છું એમ લોકો ખોટે ખોટું કેતા હોય છે......... બાકી મજામાં હોય એ જવાબ જ ક્યાં દે છે........ #Think for it #harry

Read More

બસ ખાલી હસતાં રહો... દુનિયા કન્ફ્યુઝ થતી રહેશે... કે આને વળી કઈ વાત નુ સુખ છે.. # તું અને તારી વાતો