Quotes by Harpalsinh vala in Bitesapp read free

Harpalsinh vala

Harpalsinh vala

@harpalvala2732


બની શકો તો સંબંધ નાં સમીકરણ મા શુન્ય બનજો, જેની પાછળ ઉભા રયો તેની કિંમત 10 ગણી વધી જાય.
#શૂન્ય

આ તો સ્વાર્થી દુનિયા છે સાહેબ, અહિ કિંમત ફક્ત જરૂરિયાત ની છે વસ્તુ કે માણસ ની નહીં..
Vala Harpalsinh

જીંદગી એક એવું રંગમંચ છે, જયાં actor તમે છો અને director પણ તમેજ છો. Vala Harpalsinh