Quotes by Harpal Sinh Chauhan in Bitesapp read free

Harpal Sinh Chauhan

Harpal Sinh Chauhan

@harpalsinhchauhan648756


Lord Shri Krishna says,

Learn to be happy with what you have, your world... because even though you may believe that you are nothing to this world, but for some people you are the whole world!

RADHE... RADHE..😇

ભગવાન શ્રી કૃષ્ણ કહે છે,

તમારી પાસે જે છે તેનાથી ખુશ રહેતા શીખો, તમારી દુનિયાથી... કારણ કે ભલે તમે માનતા હોવ કે તમે આ દુનિયા માટે કંઈ નથી, પરંતુ કેટલાક લોકો માટે તમે આખી દુનિયા છો!

રાધે... રાધે..😇

Read More

રસ્તો નથી તો કર નવી કેડી અને ચાલી નીકળ,
પગપાળા તારી જાતને તેડી અને ચાલી નીકળ,
સામે પવન તું ડગલું ભરશે ત્યા જ લેશે ઊંચકી,
લે, તોડ લખ ચોર્યાસીની બેડી અને ચાલી નીકળ.

Read More

વહાણો ડૂબવાના ઉદાહરણો છે, અને તણખાઓ એ તારી દીધાના ઉદાહરણો છે.

હસ્તી ક્યાં હતી એક રાજા આગળ એની છતાં, ઉંદરે ફાંસો કાપીને સિંહને છોડી દીધો હોવાના કિસ્સાઓ છે.

છો તાકતવર તમે પણ અન્યને કમજોર ના સમજો ,
અહીં રેસમાં કાચબાએ સસલાને હરાવ્યાના ઉદાહરણો અહીં આપેલા છે.
- HARPAL SINH

Read More