Quotes by Haresh Sindhav in Bitesapp read free

Haresh Sindhav

Haresh Sindhav

@hareshsindhav4260


*પરિવાર સાથે ધીરજ રાખવી*
*તે પ્રેમ છે...*
*અન્ય વ્યક્તિઓ સાથે ધીરજ રાખવી*
*તે આદર છે...* *સ્વયં સાથે ધીરજ રાખવી*
*તે આત્મવિશ્વાસ છે....*
*અને ઈશ્વર સાથે ધીરજ રાખવી*
*તે શ્રદ્ધા છે.*

*

Read More