Quotes by Haresh Parmar in Bitesapp read free

Haresh Parmar

Haresh Parmar

@hareshparmar7465


તારા વગરના આ શહેરમાં, હું પોતાની જાતને શોધું.
થાય મંદિરનો ઘંટારવ, તારા પાયલનો રણકાર શોધું.
બળબળતા આ તાપમાં, તારા પાલવનો છાંવ શોધું.
વરસાદની આ હેલીમાં, મારા અશ્રુની ધાર શોધું.
H. M. Parmar

Read More