Quotes by hardik in Bitesapp read free

hardik

hardik

@hardkppatel


*હર હર મહાદેવ*

"જીવનમાં એક ક્ષણ જયારે તમને લાગે કે બધું જ ખતમ થઇ ગયું છે ત્યારે અચાનક કોઈ એક હાથ આવીને તમને બચાવી લે અને તમારી જિંદગી ખુશીઓથી ભરી દે તો એ હાથ ઈરવરના હાથ સમાન હોય છે !!"

*ગુડ મોર્નિંગ*

Read More