Quotes by Hardik Solanki in Bitesapp read free

Hardik Solanki

Hardik Solanki Matrubharti Verified

@hardiksolanki
(383)

અંગ્રેજી
Apple થી શરુ થાય છે,
અને Zebra જાનવર બનાવી ને છોડે છે.
ગુજરાતી વિશ્વની એકમાત્ર ભાષા છે જે
અ - અભણ થી શરુ થાય છે અને
જ્ઞ - જ્ઞાની બનાવીને છોડે છે!
🙏🏻 શુભ સવાર 🙏🏻

Read More

હવે જિંદગીની 20-20 શરૂ!
20-20 of Life has Begun!
अब ज़िन्दगी की 20-20 शुरू!

આભાર કે ઉપકાર માનવો એ "શિસ્ત" છે.
સાહેબ, પરંતુ ઉપકારને યાદ રાખવો એ "સંસ્કાર" છે!

પુસ્તક રોજ નથી લખાતા,
છાપા રોજ છપાય છે, સાહેબ...
એટલે જ એક કબાટમાં સચવાય છે અને બીજુ પસ્તીમાં વેચાય છે..!

मित्र बहुत जो मात्र ही, जानें तव मुस्कान।
भला एक उनमें वही, जिसे अश्रु तव ज्ञान।।

A friend who understands your tears is much more valuable than a lot of friends who only know your smile.

Read More

કળિયુગની કમાલ તો જુઓ...
બેટા કરતા ડેટાનું મહત્વ વધ્યું,
ને લોકો કરતાં લોગોનું મહત્વ..!