Quotes by ગુમનામ હાદૅ in Bitesapp read free

ગુમનામ હાદૅ

ગુમનામ હાદૅ

@hardikrathod152041


अगर किसी चीज़ के खो जाने से आपको शांति मिलती है तो वह आपने खोयी नहीं है
#Art

મારા શૂન્ય પછી તારો જ એક આવશે ..
બાકી શૂન્ય જ ચાલશે.
#Zero

#हनुमान_जयंती

संकट कटे मिटे सब पीड़ा ।
जो सुमिरै हनुमंत बलबीरा ।।

May the grace of Hanuman ji carry us through the tough times and protect us from pandemic.
Greetings to all on Shri #HanumanJayanti 💐

Read More

કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,

સાવ સીધો ને સરળ અનુવાદ રાધા !

#Queen

એણે કહ્યું નિકળી જા મારા દીલ માંથી
મે કહ્યું હમણાં નહીં લોકડાઉન છે.

દેશમાંથી રોગ-રાવણને ભગાડવો છે મારે,
દેશવાસીઓમાં શ્રી રામને જગાડવો છે મારે.
- દીપક મેઘાણી

ભુલ પાસપોર્ટ ની હતી ,
ને વેરવિખેર રેશનકાર્ડ થઈ ગયા.

2021 ની વસ્તી ગણતરીમા તમારું નામ ટકાવી રાખવા આ ૨૧ દિવસ સાચવી લેજો.

Note ..બાકી એક નામ ઓછું થવાથી કઈ ફરક નહીં પડે..
#StayHomeIndia
#Perfect

Read More

2021 ની વસ્તી ગણતરીમા તમારું નામ ટકાવી રાખવા આ ૨૧ દિવસ સાચવી લેજો.

Note ..બાકી એક નામ ઓછું થવાથી કઈ ફરક નહીં પડે...

Read More

अब उठ भी जाओ, रात से पहले दोपहर को एक बार फिर #सोना है..
आज कल किसमत में सोना ही सोना है 😍 ##StayHomeIndia
#stayhomestaysafe