Quotes by Hardik Pandya in Bitesapp read free

Hardik Pandya

Hardik Pandya

@hardikpandya9193


.

.

.

.

.

વધતી જતી આ ઉંચી ઈમારતો
કે ફળીયું, શું રૂપાળું છે ?

ચકલીને પુછો સિમેન્ટની છત
કે નળીયું, શું હુંફાળું છે ?

બાલ્કની બોલે છે દરેક ઘરની ભાષા,
ફળિયાના મોઢે તો તાળું છે,

એ.સી. નું બિલ એ બીજું કંઈ નથી,
બસ ઝાડ કપાઈ ગયાનું ભાડું છે...



- વિશ્વ પર્યાવરણ દિન વિશેષ...!

Read More