The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
*ક્યાં મળે છે કોઈ સમજવાવાળા ...?♂️* *મળે છે તે ચાલી જાય છે સમજાવીને ??* શુભ રાત્રી મહાદેવ
दोस्त को दोस्त का इशारा याद रहेता हे, हर दोस्त को अपना दोस्ताना याद रहेता हे, कुछ पल सच्चे दोस्त के साथ तो गुजारो, वो अफ़साना मौत तक याद रहेता हे|
એક સુંદર રચના, કૈંક ઈચ્છાઓ અધૂરી હોય છે, જિંદગી તોયે મધૂરી હોય છે, દ્રાક્ષ ખાટી દર વખત હોતી નથી, જીભ પણ ક્યારેક તૂરી હોય છે. લીમડાના પાન મેં પણ ચાખ્યા છે માણસના બોલ કરતા મીઠા લાગ્યા છે, જિંદગી રોજ મને શીખવે છે કે જીવતા શીખ, એક સાંધતા તેર તૂટશે, પણ સીવતા શીખ!! ?????
હું શાયર નથી પણ હ્રદય ના દર્દ ને શબ્દો આપવાની કોશીશ કરું છું, પછી એ જખ્મ તમારા હોય કે મારા હુ મલમ લગાવાની કોશીશ કરું છું.
Good Night sweet dreams. Jsk. Mahadev
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser