Quotes by Hardik B Patel in Bitesapp read free

Hardik B Patel

Hardik B Patel

@hardikb.patel14


સમય સમય નો ખેલ છે

કાલે જે તમારું હતું એ આજે બીજા નું છે
અને આજે તમે પણ જે બીજા ના હતાં એ પણ તમે તમારાં નથી થઈ શક્યાં નહીં.

શું આજ પણ તમે છો ?

Read More