Quotes by Hardik in Bitesapp read free

Hardik

Hardik

@hardik1234


દુનિયામાં સૌથી સારું પુસ્તક
આપણી પોતાની જાત છે,
પોતાને સમજી લેવાથી બધી
સમસ્યાઓનું સમાધાન થઈ
જશે....

Read More

એક ભાભીએ દાઢ કઢાવી...
તો ભાઈનુ વજન
ચાર દિવસ મા દોઢ કીલો વધ્યુ... બોલો

તમે ખાલી ખાલી યાદ કરોને
તોય
અમને ભયુઁ ભયુઁ લાગે...

_*રસ્તામાં* આવતી મારી *સ્કૂલ મને પૂછે છે...*_
_*... જિંદગીની પરીક્ષા* બરાબર આપે છે ને ?_

_મેં કહયું *દફ્તર* હવે ખભે નથી, એટલું જ..!_
_...બાકી લોકો હજુ ય *ભણાવી જાય છે..*!!_

Read More

good morning jsk

हर मर्ज़ का इलाज नहीं दवाखाने में,

कुछ दर्द चले जाते है,परिवार और दोस्तो के साथ मुस्कुराने मे

शहर के हर शख्स ने वसीयत में शराफ़त पाई है।

हैरान हूँ मैं सोचकर फिर बेईमानी कहां से आई है।