Quotes by Psychologist Kalpesh Patel in Bitesapp read free

Psychologist Kalpesh Patel

Psychologist Kalpesh Patel

@happylife2007ymailco


"એક બાર ડાન્સ કરોના કોરોના કો ભગાઓના"
Happy Dance Day
Int Dance D..29/04/2020

આ દુનિયામાં સૌથી અદભુત આકૃતિ એટલે ઈશ્વર નિર્મિત માનવ દેહ. માટે એને સાર્થક કરી બતાવો તો જ જન્મ સફળ થયો ગણાય. જન હિતમાં જારી
#આકૃત્તિ
-Psy Kalpesh

Read More

જિજ્ઞાસુ...

જિજ્ઞાસુ તો કોને રે કહી એ..જી..
જિજ્ઞાસુ તો તેને રે કહી એ..જી..

(જિ)જ્ઞાસા કરે જે આત્મજ્ઞાનની..
બીજું કાંઈ નવ જાણે રે.. જિજ્ઞાસુ તો..

પરમ (જ્ઞા)ન ને જે ખોજે સદા રે,
બીજું કાંઈ નવ ખોજે રે..જિજ્ઞાસુ તો..

(સુ)તેલા ને જે જગાડે કાયમ,
બીજું કાંઈ નવ કરે રે..જિજ્ઞાસુ તો..
#સૌને ખુબ ખુબ વંદન#
લી:- Psy Kalpesh

Read More

આટલું સમજી લો
તમારી કિંમત આપોઆપ વધી જશે
#કિંમત

કોરોના સે ડરો ના..

કોરોના સંબંધિત સાવધાની
કો= કોઈને અડશો નહીં.
રો= રોજ તંદુરસ્તી ની કાળજી લેવી.
ના= નાની-નાની વાતમાં ખુશ રહો.
-Psy Kalpesh
#સંબંધિત

Read More

Save Your Life In LockDown From CORONA

C= Care of Self and Others

O= Ordinary Life Style

R= Recharge Your Phy/Ment Health

O= Own Hobby Development

N= Nurture Relationship

A= All Out Corona By Social Distancing
-Psy Kalpesh

J+A+N+M+A Means

J= Joy N Joy Each Moment Of Life
A=Accept Your Self And Others As It Is
N=No worry About To Die
M=My Life My Responsibility
A=All Is Well
#જન્મ

કીડીને કણ
હાથીને મણ
અને
તમને પણ
તેજસ્વી બનો
એવી શુભકામના -Psy Kalpesh
#તેજસ્વી