Quotes by Hansraj in Bitesapp read free

Hansraj

Hansraj

@hansraj1602


વિતેલા વખતની
સ્મૃતિ
વાગોળી શું કરવું?
ચિત ચેતના માં
સ્થિર કરવું

શુભ સંધ્યા

સદૈવ પાદ પંકજમ્
મદીય માનસને
નિજમ,

જય શ્રી કૃષ્ણ

મન નુ સંતુલન રાખે
તે જીંદગી જીતી જાય