Quotes by H.P. Kava in Bitesapp read free

H.P. Kava

H.P. Kava

@h.p.kava112047


મને તારાથી કોઈ
શિકાયાત નથી...
તું આવી પણ નસીબથી અને
ગઈ પણ નસીબથી...

ક્યાંક તો હશે જ પૂર્વ જન્મનો નાતો..!

નહીંતર ન થાય આ હ્રદયની વાતો...!!

મારી પાસે સપના છે,,,,
પણ ઊંઘ ખોવાઈ ગઈ છે,

મારી પાસે તારી યાદ છે,,
પણ તું ખોવાઈ ગઈ છે !!

માનું છું કે મરી ગયા પછી
દુનિયા માં ભુલાવી દે છે,,,

પણ હું હજુ જીવું છું તો પણ કેમ
મને ભુલાવી દીધો હશે......

હું જાન બચાવી રાખું છું, એક જાન માટે,
ખબર નઈ આટલો પ્રેમ ક્યારે થયો એક અંજાન માટે !!

મારી આંખોમાં જે ઉજાગરા નો થાક દેખાય છે.,

મને એમાં તારી જ નજરનો વાંક દેખાય છે..!!

કદર સમય વીત્યા પછી થાય તો,
એને કદર નહીં અફસોસ કહેવાય સાહેબ !!

મનને બદલી શકાય છે સાહેબ,
મનમાં હોય તેને નથી બદલી શકાતું !!